<iframe src="https://www.googletagmanager.com/ns.html?id=G-QW472M8VHS" height="0" width="0" style="display:none;visibility:hidden"></iframe>

Swaraj Tractors - M/S Patidar Tractors, Wadhwan, surendranagar Tractor and Farm Equipment Showroom in Wadhwan, surendranagar, gujarat

Swaraj Tractors - M/S Patidar Tractors Swaraj Tractors INR Swaraj Tractors - M/S Patidar Tractors
Shop Number 53/54/55 AB Marketing Yard, Phase 3 Wadhwan, surendranagar 363020

Shop Number 53/54/55 AB Marketing Yard, Phase 3, Opposite D Mart, Wadhwan, surendranagar, gujarat - 363020

13 Reviews (4.15) 134.15
★★★★★
★★★★★
08037907683
Open Now Closes at 9:00 PM
Drive Direction Showroom Locator

Request A Call Back

Swaraj Tractors - M/S Patidar Tractors Social Feeds in Wadhwan, surendranagar

સ્વરાજ ટ્રેક્ટર્સે 25HP સેગમેન્ટમાં ટાર્ગેટ 625ની રજૂઆત સાથે ટાર્ગેટ રેન્જનો વિસ્તાર કર્યો

સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે પર્ફોર્મન્સ અને અનુકૂળતા માટે ડિઝાઇન કરાયું

મોહાલી, 03 ઓક્ટોબર, 2024: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો અને ભારતની ઝડપથી વિકસતી ટ્રેક્ટર બ્રાન્ડ

પૈકીની એક સ્વરાજ ટ્રેક્ટર્સે ટાર્ગેટ 625ની રજૂઆત સાથે તેની લોકપ્રિય 'સ્વરાજ ટાર્ગેટ રેન્જને વધુ મજબૂત કરી છે. 4WD અને 2WD બંન્ને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ સ્વરાજ ટાર્ગેટ 625 તેના બેજોડ પાવર, ટેક્નોલોજી અને બહુમુખી પ્રતિભા સાથે કોમ્પેક્ટ લાઇટવેઇટ ટ્રેક્ટર શ્રેણીને પુનઃવ્યાખ્યાયિત કરવા સજ્જ छे.

સ્વરાજ ટાર્ગેટ રેન્જ કોમ્પેક્ટ લાઇટવેઇટ ટ્રેક્ટર્સમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે સતત લોકપ્રિયતા હાંસલ કરી રહી છે તથા સ્વરાજ ટાર્ગેટ 625ની રજૂઆત અને વિશેષ કરીને 2WD વેરિઅન્ટ અદ્યતન કૃષિ ટેક્નીક અપનાવવા ઇચ્છુક ખેડૂતો માટે નવી તકોનું સર્જન કરે છે. મજબૂત પ્રદર્શન અને ઉત્તમ ઓપરેટ કમ્ફર્ટના સંયોજનથી આ ટ્રેક્ટર અદ્યતન કૃષિ ટેક્નીક અપનાવવા ઇચ્છતા ખેડૂતો માટે નવી તકો રજૂ કરે છે.

સ્વરાજ ટાર્ગેટ 625 ઘરેલુ ટ્રેક્ટર ઉદ્યોગમાં એક નવીન રજૂઆત છે, જે પ્રગતિશીલ ખેડૂતોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા ડિઝાઇન કરાયું છે. તેના જબરદસ્ત પાવર, ટેક્નોલોજી અને ગતિશીલતાના બેજોડ સંયોજનથી આ ટ્રેક્ટર છંટકાવ અને ઇન્ટરકલ્ચર કામગીરી સહિકની કૃષિ કામગીરીની વિશાળ શ્રેણીમાં ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે. તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને બેસ્ટ-ઇન-ક્લાસ વિશેષતાઓ તેને અદ્યતન મશીનરી તથા પાકને થતું નુકશાન ઘટાડીને ઉત્પાદકતામાં વધારો ઇચ્છતા ખેડૂતો માટે આદર્શ પસંદગી બનાવે છે.

પોતાની શ્રેણીમાં સૌથી ઓછી પહોળાઇના ટ્રેક અને ઓછા ટર્નિંગ રેડિયસ સાથે સ્વરાજ ટાર્ગેટ રેન્જ સુનિશ્ચિત કરે છે કે ખેડૂતો કોઇપણ પરેશાની વગર મૂશ્કેલ જગ્યાઓ ઉપર પહોંચી શકે તથા ઉત્પાદકતામાં વધારો કરી શકે. તેની ઇંધણ-કાર્યક્ષમ ડિઝાઇન અને ઉત્તમ ટેક્નોલોજી વિશેષતાઓ જેમકે સહજ ગિયરશિફ્ટ માટે સિંક્રોમેશન ગિયરબોક્સ કાર જેવો આરામ અને નિયંત્રણ પ્રદાન કરે છે, જે ખેતીના અનુભવમાં વધારાને ઉજન્નત બનાવે છે.

ટાર્ગેટ 625ની મુખ્ય વિશેષતાઓ અને લાભોઃ

બેજોડ પાવર અને પર્ફોર્મન્સઃ

  • શક્તિશાળી ડીઆઇ એન્જીન: તે જબરદસ્ત 83.1 Nm ટોર્ક પ્રદાન કરે છે, જે મૂશ્કેલ અને કાયવયુક્ત જમીનમાં પણ ટ્રેક્ટરને 600 લિટર સુધીના ટ્રેલ્ડ સ્પ્રેયરને સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ બનાવે ७.
  • એડજસ્ટેબલ ફ્લેક્સી ટ્રેક પહોળાઈ: વિવિધ પાકની જરૂરિયાતોને અનુરૂપ 28, 32 અથવા 36 ઇંચના એડજસ્ટેબલ વિકલ્પો સાથે પોતાની શ્રેણીમાં સૌથી સાંકડી ટ્રેક પહોળાઈ ઓફર કરે છે.
  • મહત્તમ લિફ્ટ ક્ષમતા: 980 kgfની લિફ્ટિંગ ક્ષમતા સાથે ટ્રેક્ટર સૌથી ભારે ઓજારો સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ છે.
  • એડીડીસી હાઇડ્રોલિક્સ: ડક ફૂટ કલ્ટીવેટર, એમબી હળ અને વધુ જેવા ડ્રાફ્ટ ઓજારો માટે ચોક્કસ ઊંડાણ નિયંત્રણની ખાતરી કરે છે.
  • તેના વર્ગમાં સૌથી વધુ પીટીઓ પાવર: 14.09 KW (18.9 HP) PTO પાવર પ્રદાન કરે છે, ટ્રેલ્ડ સ્પ્રેયર સાથે પણ એકસમાન છંટકાવની ખાતરી કરે છે.

ફ્યુચર-રેડી ટેક્નોલોજીઃ

  • મેક્સ-ફૂલ રેડિએટર: ઉત્તમ હીટ ડિસીપેશન માટે 20 ટકા મોટી ડિઝાઈન દર્શાવે છે, જે વિસ્તૃત કામગીરી દરમિયાન ઓવરહિટીંગ અટકાવે છે.
  • કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન: સરળ અને સરળ ગિયર શિફ્ટિંગની ખાતરી કરે છે.
  • એન્જીન કી સ્ટોપ: ચાવી વડે અનુકૂળ રીતે એન્જીન ચાલુ/બંધ નિયંત્રણ આપે છે.
  • સંતુલિત પાવર સ્ટીયરિંગ: શ્રેણીબદ્ધ પાકના ખેતરોમાં વારંવાર વળાંકો દરમિયાન થાક ઘટાડે છે, ઓપરેટર આરામમાં વધારો કરે છે.
  • સ્ટાઇલિશ ડિજિટલ ક્લસ્ટર: ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ વિઝિબિલિટી અને ઉપયોગમાં સરળતા વધારે છે.
  • 2WD એક્સલ વિકલ્પ: ટ્રેક્ટરની વર્સેટિલિટી અને એપ્લિકેશન સ્કોપને વિસ્તૃત કરે છે.
  • યુઅલ પીટીઓ: 540 અને 540E બંને ઇકોનોમી પીટીઓ મોડનો સમાવેશ કરે છે, જે અલ્ટરનેટર અને વોટર પંપ જેવા હળવા સાધનોનો ઉપયોગ કરતી વખતે બળતણની બચતમાં મદદરૂપ બને છે.

About Swaraj 

Swaraj Tractors, a division of the Mahindra Group, is India’s second largest and rapidly growing tractor brand. Established in 1974 and based in Punjab, the grain bowl of India, Swaraj is a brand created ‘by the farmer, for farmer’, as many of its employees are also farmers themselves. They bring real-world experience to create an authentic, powerful product with assured performance and enduring quality, all designed with one purpose – enabling the Indian farmer to Rise. Swaraj Tractors manufactures a range of tractors from 11.2 kW (15 HP) to 49.2 kW (65 HP), providing comprehensive farming solutions and pioneering horticulture mechanization.

Twitter: https://twitter.com/TractorsSwaraj

YouTube: https://www.youtube.com/c/SwarajTractors/

Facebook: https://www.facebook.com/SwarajTractors

Instagram: https://www.instagram.com/swarajtractorsofficial/